કૂદાકૂદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂદાકૂદી

સ્ત્રીલિંગ

  • 1

    કૂદંકૂદા; વારંવાર કૂદવું તે.

  • 2

    લાક્ષણિક વલવલાટ.

  • 3

    હદથી વધારે ખર્ચવું તે.