ગુજરાતી

માં કદીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કદી1કુંદી2કેદી3

કદી1

ક્રિયાવિશેષણ

 • 1

  કદાપી; ક્યારેક પણ (નહીં એવા નકારનો ભાવ આવતાં).

 • 2

  કોઈક વેળા (હકારના ભાવમાં).

મૂળ

કો+દી?

ગુજરાતી

માં કદીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કદી1કુંદી2કેદી3

કુંદી2

સ્ત્રીલિંગ

 • 1

  ધોયેલાં કપડાંને ટીપીને સફાઈદાર કરવાનું એક ઓજાર; લાકડાની મોગરી.

 • 2

  ધોયેલાં કપડાંને સફાઈદાર કરવાની ક્રિયા.

 • 3

  ટીપવું-મારવું તે.

મૂળ

हिं.

ગુજરાતી

માં કદીની 3 મુખ્ય વ્યાખ્યા છે: કદી1કુંદી2કેદી3

કેદી3

વિશેષણ

 • 1

  કેદમાં પડેલું.

 • 2

  કેદ કરેલું.

પુંલિંગ

 • 1

  કેદ કરેલો માણસ; બંદીવાન.