કધોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કધોણ

વિશેષણ

  • 1

    કધોણું.

મૂળ

ક+ધોણ

કધોણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કધોણું

વિશેષણ

  • 1

    ધોયું ધોવાય નહિ એટલું બધું મેલું.