કૅન્ડલ-પાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅન્ડલ-પાવર

પુંલિંગ

  • 1

    બત્તીશક્તિ; એક નિયત કરેલી બત્તી જેટલી પ્રકાશશક્તિ-તેનો એકમ.

મૂળ

इं.