કન્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્યા

સ્ત્રીલિંગ

 • 1

  કન્યા; (ઊડવા માટે) પતંગનાં ઢઢ્ઢા અને કમાન સાથે બંધાતી દોરીની યોજના.

મૂળ

સર૰ हिं.; म.; सं. कर्ण; प्रा. कन्न પરથી?

કન્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્યા

સ્ત્રીલિંગ

 • 1

  કુંવારી છોકરી.

 • 2

  પુત્રી; દીકરી.

 • 3

  એક રાશિ.

 • 4

  મોટી ઈલાયચી.

કન્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કન્યા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દુર્ગા; પાર્વતી.