કનસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનસ્તર

નપુંસક લિંગ

  • 1

    વાંસ કે ઘાસની ચીપોની ટોપલી કે કંડિયો.

  • 2

    શીંકી (પડિયાની).

  • 3

    ટીનના પતરાનો ડબ્બો.

મૂળ

इं. કૅનિસ્ટર; हिं.