કૅનાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅનાલ

સ્ત્રીલિંગ

  • 1

    નહેર.

  • 2

    નીક; ઘોરિયો.

  • 3

    હવા, પાણી, ખોરાક વગેરેના વહન માટેની નળી.

મૂળ

इं.