કનિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનિષ્ઠ

વિશેષણ

  • 1

    ઉંમરમાં સૌથી નાનું.

  • 2

    સૌથી નાનું.

  • 3

    છેક ઉતરતું; હલકામાં હલકું.

મૂળ

सं.