કનોચાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનોચાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    કાનની બૂટો.

મૂળ

सं. कर्ण, प्रा. कण्ण -न्न પરથી? दे. कण्णाआस?