કનોજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કનોજી

સ્ત્રીલિંગ

  • 1

    મધ્ય ગંગાયમુના અને ઉત્તર પ્રદેશની એક હિંદીની બોલી.

મૂળ

સર૰ हिं. कनौज, सं. कान्यकुब्ज, प्रा. कन्नउज्ज