કૅપ્ટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅપ્ટન

પુંલિંગ

  • 1

    કપ્તાન; આગેવાન; વડો-ઉપરી અમલદાર.

  • 2

    ટંડેલ; વહાણ કે આગબોટનો ઉપરી.

  • 3

    પલટણનો કે કોઈ ટુકડીનો ઉપરી (જેમ કે, ક્રિકેટનો).

મૂળ

इं.