કૃપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃપણ

વિશેષણ

  • 1

    કંજૂસ; લોભી.

  • 2

    દીન; દયાપાત્ર.

મૂળ

सं.