કપતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપતળું

નપુંસક લિંગ

  • 1

    છાલ; છોતરું (કેરી, દૂધી વગેરેનું).

  • 2

    ગાબચું; ડગળું.