કપ્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપ્પર

સ્ત્રીલિંગ

 • 1

  ભેખડ; નદીની કરાડ.

કપ્પર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપ્પર

વિશેષણ

 • 1

  કચ્છી કપરું; મુશ્કેલ; અઘરું.

 • 2

  વસમા-કડક સ્વભાવવાળું.

 • 3

  ખાપરું; ભારે પહોંચેલું.