ગુજરાતી

માં કપરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કપરું1કપૂર2

કપરું1

વિશેષણ

 • 1

  મુશ્કેલ; અઘરું.

 • 2

  વસમા-કડક સ્વભાવવાળું.

 • 3

  ખાપરું; ભારે પહોંચેલું.

મૂળ

दे. खप्पर

ગુજરાતી

માં કપરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કપરું1કપૂર2

કપૂર2

નપુંસક લિંગ

 • 1

  એક સુગંધી પદાર્થ.

મૂળ

सं. कर्पूर; प्रा. कप्पूर