કંપાઉંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપાઉંડ

નપુંસક લિંગ

  • 1

    ઘર કે મકાનની ચોતરફની આંતરી લીધેલી જમીન; વાડો.

  • 2

    રશાયણવિજ્ઞાન
    બે કે વધુ મૂળતત્ત્વના સમાસથી બનતો (રસાયણી) પદાર્થ.

મૂળ

इं., મૂળ મલયી