કપાળકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાળકૂટ

સ્ત્રીલિંગ

  • 1

    માથાફોડ; મગજમારી.

કપાળકૂટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાળકૂટું

વિશેષણ

  • 1

    માથાફોડિયું; કટકટ કરતું.

  • 2

    ઘણી મગજમારી કરાવે એવું.