કપાળકૂટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાળકૂટિયું

વિશેષણ

  • 1

    માથાફોડિયું; કટકટ કરતું.

  • 2

    ઘણી મગજમારી કરાવે એવું.