કપાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાળી

પુંલિંગ

  • 1

    ખોપરીનો હાર રાખનાર-મહાદેવ; શિવ.

  • 2

    એક જાતનો અઘોરી બાવો-શિવભક્ત.

  • 3

    હલકી વર્ણનો માણસ (માછીથી બ્રાહ્મણીને પેટે ઉત્પન્ન થયેલો).