કપાળ કૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કપાળ કૂટવું

  • 1

    શોક વગેરેના આવેશમાં કપાળે હાથ પછાડવા.

  • 2

    સખત મગજમારી કરવી.

  • 3

    હતાશ થવું.