ગુજરાતી

માં કૂપોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કૂપો1કૂંપો2કંપો3

કૂપો1

પુંલિંગ

 • 1

  ફૂલેલા પેટનું અને સાંકડા મોંનું ચામડાનું પાત્ર; કુલ્લું.

 • 2

  એ ઘાટનો કાચનો શીશો.

મૂળ

सं. कूपक

ગુજરાતી

માં કૂપોની 3 મુખ્ય વ્યાખ્યા છે: કૂપો1કૂંપો2કંપો3

કૂંપો2

કંપો3

પુંલિંગ

 • 1

  પડાવ; કંપુ; છાવણી.

મૂળ

જુઓ કૅમ્પ