કંપોસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંપોસ્ટ

પુંલિંગ

  • 1

    કૉમ્પોસ્ટ; કચરો અને છાણ મૂતરના મિશ્રણથી તૈયાર કરાતું ખાતર; ઉકરડાની એક વૈજ્ઞાનિક રીત.