કુફરાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુફરાન

નપુંસક લિંગ

  • 1

    કુફર; નાસ્તિકતા; કાફરપણું.

  • 2

    ખોટું તહોમત; આળ.

  • 3

    ધાંધલ; તોફાન.

મૂળ

अ.