કબજાભંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબજાભંગ

પુંલિંગ

  • 1

    કોઈનો કબજો હોય તેનો ભંગ કરવો-તેમાંથી કાઢવો તે; 'આઉસ્ટર'.

મૂળ

કબજો+ભંગ