ગુજરાતી

માં કબૂધની 2 મુખ્ય વ્યાખ્યા છે: કબૂધ1કબંધ2

કબૂધ1

સ્ત્રીલિંગ

 • 1

  કુબુદ્ધિ.

ગુજરાતી

માં કબૂધની 2 મુખ્ય વ્યાખ્યા છે: કબૂધ1કબંધ2

કબંધ2

પુંલિંગ

 • 1

  માથા વિનાનું શરીર.

નપુંસક લિંગ

 • 1

  માથા વિનાનું શરીર.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રાહુ.

 • 2

  એક રાક્ષસ.

 • 3

  [ક+બંધ] ખરાબ બંધ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  રાહુ.

 • 2

  એક રાક્ષસ.

 • 3

  [ક+બંધ] ખરાબ બંધ.

મૂળ

सं.