કંબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંબા

સ્ત્રીલિંગ

  • 1

    વાંસની ચીપ.

  • 2

    સુતારનો ગજ.

મૂળ

सं. कंबी

કબા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબા

સ્ત્રીલિંગ

  • 1

    ઝભ્ભો (અમીરી).

મૂળ

अ.