કબાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાટ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    વસ્તુઓ મૂકવાની ખાનાંવાળી એક બનાવટ.

મૂળ

सं. कपाट? સર૰ म.; इं. कम्बॉर्ड?