કબાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાડ

વિશેષણ

 • 1

  કદરૂપું; ખરાબ; દુષ્ટ.

પુંલિંગ

 • 1

  ઘાસનો ભોર; ગંજી.

 • 2

  તૂટેલો-ફૂટેલો નકામો સામાન; કાટમાળ.

નપુંસક લિંગ

 • 1

  ઇમારતી લાકડું.

કબાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાડું

વિશેષણ

 • 1

  બેડોળ; કઢંગું; કદરૂપું.

 • 2

  નઠારું; દુષ્ટ; વ્યભિચારી.

કબાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબાડું

નપુંસક લિંગ

 • 1

  તેવું કામ.