કબીસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કબીસો

પુંલિંગ

  • 1

    પારસી વર્ષ પ્રમાણે છેલ્લા માસના પાંચ દિવસોનો સમૂહ.

  • 2

    ચાંદ્ર વર્ષ કરતાં સૌર વર્ષમાં આવતા વધારાના ૧૧ દિવસોનો સમૂહ.

મૂળ

अ.