કૂબો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂબો

પુંલિંગ

  • 1

    એક છોડ.

  • 2

    પક્ષીએ બાંધેલો માળો.

  • 3

    ઘુમ્મટવાળું ઘાસનું ઝૂપડું.

  • 4

    છો-કાંકરેટવાળી જમીન; રથ્થડ.

  • 5

    તે ટીપવાનું લાકડાના કે લોઢાના વજનદાર ડચકામાં લાકડી ખોસી બનાવેલું સાધન.