કુંભક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંભક

પુંલિંગ

  • 1

    પ્રાણાયામ કરતાં શ્વાસ લઈને રૂંધી રાખવો તે; પ્રાણાયામનો એક પ્રકાર.

મૂળ

सं.