કુભાંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુભાંડ

નપુંસક લિંગ

  • 1

    જુઠું તહોમત; આળ.

  • 2

    તરકટ.

મૂળ

सं. कु +भंड ઉપરથી