ગુજરાતી

માં કમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમ1કેમ2

કમ1

વિશેષણ

 • 1

  ઓછું.

 • 2

  ખરાબ.

મૂળ

फा.

ગુજરાતી

માં કમની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમ1કેમ2

કેમ2

ક્રિયાવિશેષણ

 • 1

  શા કારણે? શા માટે?.

 • 2

  કેવી રીતે?.

 • 3

  પ્રશ્નાર્થસૂચક અવ્યય. 'તમે જશો કેમ?'.

મૂળ

सं. किम् ? कथम? अप. केम