કમઅક્કલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમઅક્કલ

વિશેષણ

  • 1

    ઓછી બુદ્ધિવાળું; મૂર્ખ.

સ્ત્રીલિંગ

  • 1

    ઓછી અક્કલ.