ગુજરાતી

માં કમચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમચી1કૂમચી2

કમચી1

સ્ત્રીલિંગ

  • 1

    ચાબુક; કોરડો.

  • 2

    ચાબુકની દોરી.

મૂળ

तु.

ગુજરાતી

માં કમચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કમચી1કૂમચી2

કૂમચી2

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ચાબુક.

મૂળ

જુઓ કમચી