કમજબાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમજબાં

વિશેષણ

  • 1

    ઓછાબોલું.

  • 2

    બહાનાં કાઢ્યા વિના હુકમ માનનારું; આજ્ઞાંકિત.

  • 3

    તોતડું.

  • 4

    ભૂંડાબોલું.

સ્ત્રીલિંગ

  • 1

    ગાળ; અપશબ્દ.