ગુજરાતી માં કમઠાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કમઠાણ1કમઠાણ2

કમઠાણ1

સ્ત્રીલિંગ

 • 1

  ચિતાળ; ફાડેલું લાકડું.

ગુજરાતી માં કમઠાણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કમઠાણ1કમઠાણ2

કમઠાણ2

નપુંસક લિંગ

 • 1

  મોટો ખટલો; રસાલો.

 • 2

  વાખરો; સરસામાન.

 • 3

  ઢંગધડા વગરની કે ખાલી મોટી રચના.

મૂળ

सं. कर्मस्थान, प्रा. कम्मठ्ठाण?