ગુજરાતી

માં કુમુદની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુમેદ1કુમુદ2કુમુદ3

કુમેદ1

પુંલિંગ

  • 1

    કાળાશ પડતો ઘેરો લાલ ઘોડો.

મૂળ

अ. कुम्मैत, हिं. कुम्मैत, म. कुमाईत, कुमेत

ગુજરાતી

માં કુમુદની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુમેદ1કુમુદ2કુમુદ3

કુમુદ2

પુંલિંગ

  • 1

    નૈઋત્ય ખૂણાનો દિગ્ગજ.

મૂળ

सं.

ગુજરાતી

માં કુમુદની 3 મુખ્ય વ્યાખ્યા છે: કુમેદ1કુમુદ2કુમુદ3

કુમુદ3

નપુંસક લિંગ

  • 1

    ધોળું કમળ; પોયણું.

મૂળ

सं.