કુમાવિસદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુમાવિસદાર

પુંલિંગ

  • 1

    મહેસૂલ ઉઘરાવનાર આદમી; મહેસૂલી અમલદાર; મહાલકારી.

મૂળ

म. कमावीसदार