કમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કમી

વિશેષણ

  • 1

    કમ; ઓછું.

  • 2

    ઊણું; અધૂરું.

સ્ત્રીલિંગ

  • 1

    ઓછપ; ઊણપ.