કયડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કયડો

પુંલિંગ

 • 1

  પતંગનો ઢઢ્ઢો.

 • 2

  કરડો; વીંટલો.

 • 3

  કવાથ; ઉકાળો.

  જુઓ કરડું