ગુજરાતી

માં કયામતની 2 મુખ્ય વ્યાખ્યા છે: કયામત1ક્યામત2

કયામત1

સ્ત્રીલિંગ

  • 1

    ક્યામત; મરણ બાદ ખુદા આગળ ઊભા થઈને જવાબ આપવાનો દિવસ; ઈશ્વર આગળનો ઈન્સાફનો દિવસ.

મૂળ

अ.

ગુજરાતી

માં કયામતની 2 મુખ્ય વ્યાખ્યા છે: કયામત1ક્યામત2

ક્યામત2

સ્ત્રીલિંગ

  • 1

    મરણ બાદ ખુદા આગળ ઊભા થઈને જવાબ આપવાનો દિવસ; ઈશ્વર આગળનો ઇન્સાફનો દિવસ.

મૂળ

अ. कियामत