કૅરેક્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅરેક્ટર

નપુંસક લિંગ

 • 1

  (નાટક, નવલકથા વગેરેનું) ચરિત્ર; પાત્ર.

 • 2

  મહાપુરુષ; મહામાનવ.

 • 3

  ચારિત્ર્ય; વ્યક્તિત્વ.

 • 4

  સ્વભાવ; પ્રકૃતિ.

 • 5

  લક્ષણ; ગુણ.

 • 6

  આચરણ; ચાલચલગત.

મૂળ

इं.