કર્કશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્કશ

વિશેષણ

  • 1

    કઠોર; આકરું.

  • 2

    કડવાબોલું.

  • 3

    ઘાતકી; નિર્દય.

મૂળ

सं.