કર્કાર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

કર્કાર્ક

પુંલિંગ

  • 1

    કર્ક રાશિનો સૂર્ય.

મૂળ

+अर्क