કરગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરગરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી-કાલાવાલા કરવા.

કરગરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરગરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કગરવું; અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી-કાલાવાલા કરવા.