કરગ્રાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરગ્રાહી

વિશેષણ

  • 1

    આશ્રય આપનારું.

કરગ્રાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરગ્રાહી

પુંલિંગ

  • 1

    હાથ ઝાલનાર-પતિ.

  • 2

    વેરો ઉઘરાવનાર અમલદાર.