ગુજરાતી

માં કરચની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરચ1કૂર્ચ2

કરચ1

સ્ત્રીલિંગ

 • 1

  છેક નાની પાતળી કકડી.

મૂળ

हिं. किरच

ગુજરાતી

માં કરચની 2 મુખ્ય વ્યાખ્યા છે: કરચ1કૂર્ચ2

કૂર્ચ2

પુંલિંગ

 • 1

  માથું.

 • 2

  દાઢી.

 • 3

  કૂચડો; પીંછી.

મૂળ

सं.