કરજાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કરજાળી

સ્ત્રીલિંગ

  • 1

    મેશ પાડવાનું કોડિયું.

  • 2

    ધુમાડિયું.

મૂળ

सं. कज्जल ઉપરથી