ક્રેઝી બૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્રેઝી બૉલ

પુંલિંગ

  • 1

    એક પ્રકારનો આડોઅવળો ઊછળતો નાનો દડો.

મૂળ

इं.